GCERT Digital Desk

GCERT Digital Desk


♦️🔴 GCERT Digital Desk નો ઉપયોગ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ સમજ

📚 હાલ લોકડાઉનની પરિસ્થિતિના કારણે બાળકો પોતાના ઘરે ડિઝીટલ માધ્યમ થકી અભ્યાસ કરી શકે તે માટે એક સરસ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે - GCERT

➡ શિક્ષક - વિદ્યાર્થી - વાલી કોઇ પણ Register થઇ શકે છે.

➡ GCERT DIGITAL DESK માં ઉપલબ્ધ છે ધોરણ ૩ થી ૧ર ના Video - Assignment - Mock Test અને બીજું ઘણું બધું...

➡ સૌપ્રથમ નીચે આપેલી લિંકને ઓપન કરવી.

➡ ત્યારબાદ Register with us - sign up  પર ક્લિક કરી યુઝર નેમ અને પાસવર્ડ ,જરૂરી માહિતી સબમિટ કરવી.

➡ આપને આપના મોબાઇલ નંબર OTP વડે જાણ કરવામાં આવશે ત્યારબાદ તે યુઝર નેમ અને પાસવર્ડ વડે લોગીન થવું.

➡ લોગીન કરતા જ જમણી બાજુ પર આવેલ Study Panel પર ક્લિક કરવું જેમાં આપને બે માધ્યમ ( અંગ્રેજી અને ગુજરાતી ) મળશે.

➡ આપ જે માધ્યમમાં અભ્યાસ કરવા માંગતા હોય તેના પર ક્લિક કરતા તે માધ્યમના ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ ધોરણ ઓપન થશે.

આપ જે ઘોરણ પર ક્લિક કરશો તેના વિષયો ઓપન થશે અને આપ અભ્યાસ કરી શકશો.

No comments:

Post a Comment

Thanks for visiting my blog...