Showing posts with label પરિપત્ર. Show all posts
Showing posts with label પરિપત્ર. Show all posts

June 20, 2020

જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ ' ઘરે શીખીએ ’ દ્વિતીય સાપ્તાહિક આયોજન બાબત પરિપત્ર.

જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ 'ઘરે શીખીએ’ દ્વિતીય સાપ્તાહિક આયોજન બાબત પરિપત્ર.


MDM ની વેબસાઈટ ઉપર મ.ભો.યો. ની શાળાઓની માહિતી તથા તેમાં નોંધાયેલ બાળકોની સંખ્યા અપડેટ કરવા બાબત

MDM ની વેબસાઈટ ઉપર મ.ભો.યો. ની શાળાઓની માહિતી તથા તેમાં નોંધાયેલ બાળકોની સંખ્યા અપડેટ કરવા બાબત.


💠 MDM ની વેબસાઈટ ઉપર મ.ભો.યો. ની શાળાઓની માહિતી તથા તેમાં નોંધાયેલ બાળકોની સંખ્યા અપડેટ કરવા બાબતનો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ CLICK HERE બટન ઉપર કલીક કરો. 



💠 MDM ની વેબસાઈટ માટે નીચે આપેલ CLICK HERE બટન ઉપર કલીક કરો. 


June 19, 2020

June 10, 2020

આધાર ડાયસ

🙎🏻‍♀️આધાર ડાયસ (Aadhar Dise)👦🏻


✍🏻ધોરણ 1 ની એન્ટ્રી✍🏻ધોરણ - ૨ થી ૮ ની અપડેશન👉🏻નવી ગાઇડલાઇન પ્રમાણે👇🏻👇🏻






May 16, 2020

ધોરણ 12 સાયન્સ ના પરિણામ બાબત

ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ નું પરિણામ આવતીકાલે તા.17/05/2020 ના રોજ સવારે 8 કલાકે બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

પરિણામ જોવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો.

MDM યોજના અંતર્ગત ફૂડ સિકયુરિટી એલાઉન્સ આપવા બાબત

મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ' કોરોના વાયરસ ' ને કારણે પ્રાથમિક શાળાઓના બાળકોને વેકેશન દરમિયાન 'ફૂડ સિક્યુરિટી'  એલાઉન્સ આપવા બાબત નો પરિપત્ર...
પરિપત્ર વાંચવા અને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરો.