👉 વર્ષ - ૨૦૨૨-૨૩ પ્રથમ સત્ર ધોરણ ૩ થી ૮ એકમ કસોટી સમય પત્રક અને પરિપત્ર જોવા અને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ આઈકોન પર ક્લિક કરો.
હોમ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત
સાપ્તાહિક સ્વ-મૂલ્યાંકન ક્વિઝ હવે વોટ્સ એપ પર ઉપ્લબ્ધ રહેશે નહી. તમે હવે પછીના અઠવાડિયામાં તમારી પ્રેક્ટીસ ચાલુ રાખવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
સ્વ-મૂલ્યાંકન હેલ્પલાઇન નંબર : 07923973615 (સમય : ૧૦:૩૦ થી ૬: ૦૦ )
ચાલો આપણે શીખવાનું ચાલુ રાખીએ...