Showing posts with label TECHNOLOGY. Show all posts
Showing posts with label TECHNOLOGY. Show all posts

June 14, 2020

D D GIRNAR મોબાઈલ ટી.વી.

🇲 🇴 🇧 🇮 🇱 🇪   🇹 🇻 

🖥️ ધોરણ : 3 થી 12 માટે શિક્ષણકાર્યનું પ્રસારણ

🖥️ 15મી જૂનથી DD ગીરનાર ફ્રી ચેનલ પર દરરોજ હોમ લર્નીગ કાર્યક્રમ હેઠળ શિક્ષણ કાર્યનું પ્રસારણ થશે.
ડી.ડી ગીરનાર સમયપત્રક⬇️⬇️⬇️


📱 મોબાઈલમાંથી જ લાઈવ જોવા માટે

June 13, 2020

AADHAR DISE ENTRY

આધાર ડાયસ ઓનલાઈન એન્ટ્રી

આધાર ડાયસ અપડેશન અને ધો.1 ની નવી એન્ટ્રી 2020-21

આધાર ડાયસમાં બાળકોનું ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરશો?

આધાર ડાયસમાં બાળકોનું અપડેશન કેવી રીતે કરશો?

બાળકોનું ટ્રેકિંગ કેવી રીતે કરશો??
તમામ માહિતી માત્ર એક જ વીડિયોમાં જોવા માટે નીચે ક્લિક કરો....


તમામ સીઆરસી કોર્ડીનેટર, બીઆરસી કો ઓર્ડીનેટર તેમજ શિક્ષક મિત્રો માટે આગામી સમય માટે ખૂબ જ ઉપયોગી આ માહિતી પહોંચાડવા વિનંતી