January 30, 2022

NMMS EXAM OLD PAPERS

નેશનલ મીન્સ કમમેરીટ સ્કોલરશીપ

( N.M.M.S.) 

    રાજ્યમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમમેરીટ સ્કોલરશીપ( N.M.M.S.) નામની યોજના MHRD, NEW DILHI તરફથી અમલમાં મુકવામાં આવેલ છે.

શિષ્યવૃત્તિની રકમ તથા ચુકવણીના નિયમો :

પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ. 1000 લેખે વાર્ષિક 12000/- રૂ. મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
શિષ્યવૃત્તિની રકમ MHRDદ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં NATIONAL SCHOLARSHIP PORTAL મારફતે થશે.

પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ :

MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી : 90 પ્રશ્નો : 90 ગુણ : ( 90 મિનીટ)
SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી : 90 પ્રશ્નો : 90 ગુણ : ( 90 મિનીટ)

અભ્યાસક્રમ :

 
MAT બૌદ્ધિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય ( ANALOGY), વર્ગીકરણ ( CLASSIFICATION), સંખ્યાત્મક શ્રેણી ( NUMERICAL SERIES), પેટર્ન (PATTERN), છુપાયેલી આકૃતિ ( HIDDEN FIGURE) વગેરેનો સમાવેશ થશે.

SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નોમાં ધોરણ -7 અને ધોરણ-8 ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે.
            ધોરણ -7 માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે.
            ધોરણ- 8 માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે.


ક્વોલીફાઈંગ ગુણ : 
 જનરલ અને ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ મળીને 40% ગુણ  મેળવવાના રહેશે તથા એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ મળીને 32% ગુણ મેળવવાના રહેશે.

ક્વોલીફાઈંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર - કેટેગરી વાર નક્કી થયેલ ક્વોટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાથીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે.


NMMS EXAM OLD PAPERS


ANSWER KEY


માહિતી સંકલન :- ઈશ્વરસિંહ જશવંતસિંહ બારીઆ, કારઠ પ્રાથમિક શાળા, ઝાલોદ.

Textbook : Std 8


માહિતી સંકલન :- ઈશ્વરસિંહ જશવંતસિંહ બારીઆ, કારઠ પ્રાથમિક શાળા, ઝાલોદ.

ધોરણવિષયવાંચો
8સામાજિક વિજ્ઞાનClick Here
8ગુજરાતી : પ્રથમ સત્રClick Here
8ગુજરાતી : દ્વિતીય સત્રClick Here
8હિન્દી : પ્રથમ સત્રClick Here
8હિન્દી : દ્વિતીય સત્રClick Here
8ગણિત : બંને સત્રClick Here
8વિજ્ઞાન : બંને સત્રClick Here
8અંગ્રેજી : પ્રથમ સત્રClick Here
8અંગ્રેજી : દ્વિતીય સત્રClick Here
8સંસ્કૃત : પ્રથમ સત્રClick Here
8સંસ્કૃત : દ્વિતીય સત્રClick Here
8સર્વાંગી શિક્ષણClick Here



સ્વ-અધ્યયનપોથી 


ધોરણવિષયવાંચો
8ગુજરાતી : પ્રથમ સત્રClick Here
8ગુજરાતી : દ્વિતીય સત્રClick Here
8હિન્દી : પ્રથમ સત્રClick Here
8હિન્દી : દ્વિતીય સત્રClick Here
8અંગ્રેજી : બંને સત્રClick Here
8વિજ્ઞાન : બંને સત્રClick Here
8ગણિત : બંને સત્રClick Here

Textbook : Std 7


માહિતી સંકલન :- ઈશ્વરસિંહ જશવંતસિંહ બારીઆ, કારઠ પ્રાથમિક શાળા, ઝાલોદ.

ધોરણવિષયવાંચો
7સામાજિક વિજ્ઞાનClick Here
7ગુજરાતી : પ્રથમ સત્રClick Here
7ગુજરાતી : દ્વિતીય સત્રClick Here
7હિન્દી : પ્રથમ સત્રClick Here
7હિન્દી : દ્વિતીય સત્રClick Here
7ગણિત : બંને સત્રClick Here
7વિજ્ઞાન : બંને સત્રClick Here
7અંગ્રેજી : પ્રથમ સત્રClick Here
7અંગ્રેજી : દ્વિતીય સત્રClick Here
7સંસ્કૃત : પ્રથમ સત્રClick Here
7સંસ્કૃત : દ્વિતીય સત્રClick Here
7સર્વાંગી શિક્ષણClick Here

સ્વ-અધ્યયનપોથી 

ધોરણવિષયવાંચો
7સામાજિક વિજ્ઞાનClick Here
7ગુજરાતી : પ્રથમ સત્રClick Here
7ગુજરાતી : દ્વિતીય સત્રClick Here
7હિન્દી : પ્રથમ સત્રClick Here
7હિન્દી : દ્વિતીય સત્રClick Here
7અંગ્રેજી : બંને સત્રClick Here
7વિજ્ઞાન : બંને સત્રClick Here
7ગણિત : બંને સત્રClick Here

Textbooks : Std 6


માહિતી સંકલન :- ઈશ્વરસિંહ જશવંતસિંહ બારીઆ, કારઠ પ્રાથમિક શાળા, ઝાલોદ.

ધોરણવિષયવાંચો
6સામાજિક વિજ્ઞાનClick Here
6ગુજરાતી : પ્રથમ સત્રClick Here
6ગુજરાતી : દ્વિતીય સત્રClick Here
6હિન્દી : પ્રથમ સત્રClick Here
6હિન્દી : દ્વિતીય સત્રClick Here
6ગણિત : બંને સત્રClick Here
6વિજ્ઞાન : બંને સત્રClick Here
6અંગ્રેજી : પ્રથમ સત્રClick Here
6અંગ્રેજી : દ્વિતીય સત્રClick Here
6સંસ્કૃત : પ્રથમ સત્રClick Here
6સંસ્કૃત : દ્વિતીય સત્રClick Here
6સર્વાંગી શિક્ષણClick Here



સ્વ-અધ્યયનપોથી 


ધોરણવિષયવાંચો
6સામાજિક વિજ્ઞાનClick Here
6ગુજરાતી : પ્રથમ સત્રClick Here
6ગુજરાતી : દ્વિતીય સત્રClick Here
6હિન્દી : પ્રથમ સત્રClick Here
6હિન્દી : દ્વિતીય સત્રClick Here
6અંગ્રેજી : બંને સત્રClick Here
6વિજ્ઞાન : બંને સત્રClick Here
6ગણિત : બંને સત્રClick Here

સાપ્તાહિક સ્વ-મૂલ્યાંકન ક્વિઝ


માહિતી સંકલન :- ઈશ્વરસિંહ જશવંતસિંહ બારીઆ, કારઠ પ્રાથમિક શાળા, ઝાલોદ.


હોમ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત 

સાપ્તાહિક સ્વ-મૂલ્યાંકન ક્વિઝ હવે વોટ્સ એપ પર ઉપ્લબ્ધ રહેશે નહી. તમે હવે પછીના અઠવાડિયામાં તમારી પ્રેક્ટીસ ચાલુ રાખવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.


 સાપ્તાહિક સ્વ-મૂલ્યાંકન ક્વિઝ 


સ્વ-મૂલ્યાંકન હેલ્પલાઇન નંબર : 07923973615 (સમય : ૧૦:૩૦ થી ૬: ૦૦ )

ચાલો આપણે શીખવાનું ચાલુ રાખીએ...