May 10, 2020

વંદે ગુજરાત કાર્યક્રમો

નમસ્કાર મિત્રો,


આ વિભાગમાં BISAG સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત થતા અને વંદે ગુજરાત 
પર આવતા તમામ પ્રોગ્રામ માટેની લિંક મૂકી રહ્યો છું. આ પ્રોગ્રામ 
જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. જેનાથી તમે દરરોજ આવતા 
પ્રોગ્રામનું ટાઈમટેબલ પણ ડાઉનલોડ કરી શકશો.

BISAG

VANDE GUJARAT

અઠવાડિક પ્રોગ્રામ

GUNOTSAV

આ પ્રોગ્રામ તમારા મોબાઈલમાં જો Reliance Jioનું કાર્ડ હોય તો Jio TV 
મોબાઈલ એપ દ્વારા પણ જોઈ શકાશે. આ પ્રોગ્રામ તમારા મોબાઈલમાં 
જોવા માટે નીચેની લિંકને ગૂગલ પ્લેસ્ટોરમાં ઓપન કરો.


JIO TV


આ પ્રોગ્રામ તમારા લેપટોપ દ્વારા પ્રોજેક્ટરમાં બતાવવું હોય તો, 
તમારા લેપટોપમાં નીચેનું એક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી તેને રન 
કરશો તો તમારૂ લેપટોપ એ મોબાઈલ જેવું જ વર્ક કરશે અને 
લેપટોપમાં પણ મોબાઈલ જેવું ગુગલ પ્લેસ્ટોર ખુલશે. જેમાં તમે 
ઉપર દર્શાવેલી JIO TV એપ ઇન્સ્ટોલ કરી તમારા Reliance 
Jioનો નંબર નાખો તો તમારા લેપટોપમાંથી પ્રોજેકટરમાં વંદે 
ગુજરાતની ૧ થી ૧૬ ચેનલ અને તેના દરેક શૈક્ષણિક પ્રોગ્રામ 
દેખાશે. આ સોફ્ટવેર તમારા લેપટોપમાં ઇન્સ્ટોલ કરવા નીચેની 
લિંક પર ક્લિક કરો. 

NOX PLAYER

No comments:

Post a Comment

Thanks for visiting my blog...