May 10, 2020

ઘડિયા

નમસ્કાર મિત્રો ,

પ્રાર્થનાસભા માટે તથા બાળકોને ગણિત પાકું કરાવવા માટે ઘડિયાગાન ખૂબ જ જરૂરી છે. જેથી ૧ થી ૨૦ ના ઘડીયાની 'RAR' ફાઈલ્સ મૂકી રહ્યો છું. આ બધી 'RAR' ફાઈલ્સ છે. જો તમારી પાસે 'RAR' ઇન્સ્ટોલર ના હોય તો તમે તેને નીચે આપેલી લિન્ક ઉપરથી ડાઉનલોડ કરી લો.

કમ્પ્યુટર માટે  'RAR' Software ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો.

મોબાઇલ માટે  'RAR' Application ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો.

હવે તમે નીચે આપેલા ઘડિયા ડાઉનલોડ કરી લો. 

૧ થી ૨૦ ના ઘડિયા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

No comments:

Post a Comment

Thanks for visiting my blog...